પ્રાચી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
નાનું જોડણી:દ દેસાઇ->દેસાઈ |
નાનું Ashok modhvadia એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના પ્રાચી દેસાઇને પ્રાચી દેસાઈ પર વાળ્યું: સાચી જોડણી |
(કોઇ તફાવત નથી)
|
૨૩:૩૭, ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
પ્રાચી દેસાઈ | |
---|---|
પ્રાચી મહેબૂબ સ્ટુડિયો માં બોલ બચ્ચન ના ઈન્ટરવ્યુ વખતે | |
જન્મની વિગત | પ્રાચી દેસાઈ ઢાંચો:જન્મ તારીખ અને ઉંમર |
અન્ય નામો | પ્રાચી, બાનિ |
વ્યવસાય | મોડેલ, અભિનેત્રી |
સક્રિય વર્ષો | ૨૦૦૬–હયાત |
પ્રાચી દેસાઈ (જન્મ ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૮)[૧] એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.
પ્રારંભિક જીવન
પ્રાચી નો જન્મ સુરતમાં થયો હતો.
કારકિર્દી
ટેલિવિઝન (૨૦૦૬-૨૦૦૮)
પ્રાચીએ હિન્દી ટીવી ધારવાહિક કસમ સે થી કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેના અભિનયથી પ્રસિદ્ધ થઇ હતી.[૨]
ફિલ્મ અને સફળતા (૨૦૦૮-હયાત)
અન્ય કાર્ય
ઇન્ડૉર્સમેન્ટ્સ
ટેલિવિઝન
વર્ષ | કાર્યક્રમ | ભૂમિકા | નોંધ |
---|---|---|---|
૨૦૦૬-૨૦૦૮ | કસમ સે | બાનિ દિક્ષિત / બાનિ વાલિયા | સમયગાળાની સૌથી વધુ લોકપ્રિય ટીવી અભિનેત્રી |
૨૦૦૭ | ઝલક દિખલા જા ૨ | જાતે | વિજેતા |
૨૦૦૮ | યે હે જલવા | જાતે | |
૨૦૧૦ | સી.આઇ.ડી. હિન્દી ટીવી ધારવાહિક | યજમાન | વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇના પ્રચાર માટે |
૨૦૧૦ | કિચન વિજેતા ૩ | સેલિબ્રિટી યજમાન | |
૨૦૧૨ | ઝલક દિખલા જા ૫ | યજમાન | બોલ બચ્ચન ના પ્રચાર માટે |
2012 | તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા | યજમાન | બોલ બચ્ચન ના પ્રચાર માટે |
ફિલ્મોગ્રાફી
વર્ષ | ફિલ્મ | ભૂમિકા | નોંધ |
---|---|---|---|
૨૦૦૮ | રોક ઓન!! | સાક્ષી શ્રૉફ | નામાંકન, ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ મહિલા નવોદિત માટે |
૨૦૦૯ | લાઇફ પાર્ટનર ફિલ્મ | પ્રાચી ભાવેશ પટેલ | |
૨૦૧૦ | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | મુમ્તાઝ | નામાંકન, ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી |
૨૦૧૨ | તેરી મેરી કહાની | માહી | મહેમાન કલાકારની ભૂમિકા |
૨૦૧૨ | બોલ બચ્ચન | રાધિકા રઘુવંશિ | |
૨૦૧૨ | આઇ, મી, ઓર મેં | ગૌરી દાંડેકર | નિર્માણ બાદ |
૨૦૧૩ | પોલીસગીરી | સેહર | |
2014 | એક વિલ્લિણ | આવારી ખાસ દેખાવ | |
2016 | અઝહર | નૌરિન અઝહર | |
2016 | રૉક ઓન !! 2 | સાક્ષી |
પુરસ્કારો અને નામાંકનો
વર્ષ | પુરસ્કાર | ફિલ્મ/શ્રેણી | પરિણામ |
---|---|---|---|
૨૦૦૬ | ભારતીય ટેલી પુરસ્કાર વર્ષ નો તાજગીસભર નવો ચહેરો (સ્ત્રી) | કસમ સે | ઢાંચો:જીતી |
ભારતીય ટેલી પુરસ્કાર ઓફ યર રામ કપૂર સાથે દંપતી માટે | કસમ સે | ઢાંચો:જીતી | |
કલાકાર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે (ટેલિવિઝન) | કસમ સે | ઢાંચો:જીતી | |
૨૦૦૭ | ભારતીય ટેલી પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે | કસમ સે | ઢાંચો:જીતી |
સેનસુઇ ટેલિવિઝન પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે | કસમ સે | ઢાંચો:જીતી | |
ઝી રિશ્તોં કા ઉત્સવ: પ્રિય ભાભી-નણંદ સગપણ અશ્વિની કાલ્સેકર સાથે | કસમ સે | ઢાંચો:જીતી | |
૨૦૦૮ | સાંસુઇ ટેલિવિઝન પુરસ્કાર શ્રેષ્ઠ લોકપ્રિય અભિનેત્રી માટે | કસમ સે | ઢાંચો:જીતી |
વૈશ્વિક ભારતીય ટીવી સન્માન: શ્રેષ્ઠ અભિનેત્રી | કસમ સે | ઢાંચો:જીતી | |
૨૦૦૯ | ભારતીય ટેલી પુરસ્કાર: સફળ બોલીવુડ પ્રગતિ માટે ખાસ પુરસ્કાર | રોક ઓન!! | ઢાંચો:જીતી |
શ્રેષ્ઠ મહિલા નવોદિત માટે ફિલ્મફેર પુરસ્કાર | રોક ઓન!! | ઢાંચો:નામાંકિત | |
સૌથી વધુ આશાસ્પદ સ્ક્રીન પુરસ્કાર - સ્ત્રી | રોક ઓન!! | ઢાંચો:નામાંકિત | |
આનંદલોક પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે (હિંદી) | રોક ઓન!! | ઢાંચો:જીતી | |
Sabse Favourite Kaun: Best Newcomer Female | રોક ઓન!! | ઢાંચો:જીતી | |
Stardust Award for Superstar of Tomorrow Female | રોક ઓન!! | ઢાંચો:નામાંકિત | |
2011 | Filmfare Award for Best Supporting Actress | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | નામાંકન |
Star Screen Award for Best Supporting Actress | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | નામાંકન | |
Apsara Award for Best Actress in a Supporting Role | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won | |
IIFA Award for Best Supporting Actress | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won | |
Zee Cine Award for Best Actor in a Supporting Role – Female | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won | |
Lions Gold Award for Best Supporting Actress | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won | |
Stardust Award for Best Actress in An Ensemble Cast | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won | |
Global Indian Film & Television Honour for Best Actress In A Supporting Role | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | નામાંકન | |
Top 10 Bollywood: Supporting Actress of the Year Poll | વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ | Won |
સંદર્ભો
- ↑ "Prachi Desai – Biography". મેળવેલ 2010-09-02. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Prachi Desai wants to 'rock on' with Shahid and Hrithik". Indian Express. મેળવેલ 2010-12-28. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કોમન્સ પર Prachi Desai સંબંધિત માધ્યમો છે.
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |