[go: nahoru, domu]

YouTube Create

10 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પેરેન્ટલ માર્ગદર્શન
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

YouTubeની આધિકારિક એડિટિંગ ઍપ, YouTube Create વડે તમારા વીડિયોને આગલા લેવલ પર લઈ જાઓ. તમારા ઑડિયન્સનું ધ્યાન આકર્ષિત કરી શકે તેવા અદ્દભુત વીડિયો સરળતાથી બનાવવા માટે, ફિલ્ટર અને ઇફેક્ટ, રૉયલ્ટી-ફ્રી મ્યુઝિક, વૉઇસઓવર અને ઑટો-કૅપ્શન જેવું બીજું ઘણું ઉમેરો — આ બધા માટે કોઈ જટિલ એડિટિંગ ટૂલની આવશ્યકતા નથી.

સરળ વીડિયો એડિટિંગ ટૂલ
• વીડિયો, ફોટા અને ઑડિયોને એક જ જગ્યાએ સરળતાથી સંયોજિત કરો
• વીડિયો ક્લિપને ટ્રિમ કરો, ક્લિપ કરો અને કાપો
• તમારી ક્લિપને કોઈપણ વિક્ષેપ વિના સરળતાથી એકસાથે બ્લેન્ડ કરવા માટે, 40થી વધુ ટ્રાન્ઝિશનમાંથી પસંદ કરો
• તમારા વીડિયોની સ્પીડ વધારો કે ઓછી કરો

વીડિયો એડિટિંગની આગલા લેવલની સુવિધાઓ
• બસ એક ટૅપ વડે તમારા વીડિયોમાં ઑટોમૅટિક રીતે કૅપ્શન કે સબટાઇટલ ઉમેરો (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ)
• ઑડિયો ક્લિન અપ ટૂલ વડે ખલેલ પહોંચાડતા બૅકગ્રાઉન્ડમાંથી આવતા અવાજને સરળતાથી કાઢી નાખો
• કટ આઉટ ઇફેક્ટ વડે તમારા વીડિયોના બૅકગ્રાઉન્ડને કાઢી નાખો

મ્યુઝિક અને ઑડિયો
• હજારો રૉયલ્ટી-ફ્રી મ્યુઝિક ટ્રૅક અને સાઉન્ડ ઇફેક્ટ વડે તમારા વીડિયોને બહેતર બનાવો
• તમારા સાઉન્ડટ્રૅકની લય શોધો અને મેળ ખાતી લય વડે તમારી વીડિયો ક્લિપને મ્યુઝિક સાથે સરળતાથી સિંક કરો
• સીધા ઍપમાં જ વૉઇસઓવર રેકોર્ડ કરીને તમારા વીડિયો વિશે જણાવો

ફિલ્ટર અને ઇફેક્ટ
• રંગને ઘાટો કે ફીકો કરીને તેમજ બ્રાઇટનેસ જેવી બીજી ઘણી ગોઠવણ કરીને રંગને બહેતર બનાવો
• કસ્ટમાઇઝ કરી શકાય તેવા ફિલ્ટર વડે મૂડ સેટ કરો
• તમારા વીડિયોને હાઇલાઇટ કરવા માટે વિવિધ પ્રકારની ઇફેક્ટમાંથી કોઈ પસંદ કરો

સ્ટિકર અને ફૉન્ટ
• સેંકડો ફૉન્ટ અને ઍનિમેટેડ ટેક્સ્ટ ઇફેક્ટ વડે તમારો ક્રિએટિવ ટચ ઉમેરો
• તમારી શૈલી સાથે મેળ કરવા માટે સ્ટિકર, GIFs અને ઇમોજીની લાઇબ્રેરીમાંથી કોઈ પસંદ કરો

શેરિંગ માટે બનાવેલા
• અલગ-અલગ ફૉર્મેટમાં શેર કરવા માટે પોર્ટ્રેટ, લૅન્ડસ્કેપ અને સ્કવેર સહિત વિવિધ સાપેક્ષ ગુણોત્તરોમાં તમારા વીડિયોનું કદ બદલો
• સીધા તમારી YouTube ચૅનલ પર તમારા વીડિયો સરળતાથી અપલોડ કરો અને તમારા ઑડિયન્સ સાથે તમારી રચના શેર કરો
આ રોજ અપડેટ કર્યું
29 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી, ઍપ પ્રવૃત્તિ અને ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

નવું શું છે?

હાલમાં YouTube Createનું બીટા વર્ઝન ચાલી રહ્યું છે અને તે Android 8.0 કે તેના પછીના ઓછામાં ઓછા 4GB RAM ધરાવતા ફોન પર ઉપલબ્ધ છે. અમે નવી સુવિધાઓ ઉમેરવાનું ચાલુ રાખીશું અને સમયની સાથે YouTube Createને બહેતર બનાવીશું.