[go: nahoru, domu]

Google Play Pass

વધુ આનંદ, ઓછી ખલેલ

1,000થી વધુ ગેમ
કોઈ જાહેરાતો નથી
કોઈ ઍપમાંથી ખરીદી નથી

સામાન્ય પ્રશ્નો

સબ્સ્ક્રાઇબર તરીકે તમને 1,000થી પણ વધુ ગેમ અને ઍપના વિશાળ કૅટલોગનો ઍક્સેસ મળશે, જેમાં દર મહિને કંઈક નવું ઉમેરાતું જ રહે છે. Play Passમાંની ઍપ અને ગેમમાં કોઈ જાહેરાત તથા ઍપમાંથી કોઈ વધારાની ખરીદી પણ રહેશે નહીં.

Play Store ઍપમાં Play Pass ટૅબ જુઓ અથવા સમગ્ર Play Storeમાં Play Passના બૅજ વડે માર્ક કરેલી ગેમ અને ઍપ શોધો

Play Passના કૅટલૉગમાં શામેલ હોય એવી કોઈપણ ગેમ અને ઍપમાંથી જાહેરાતો કાઢી નાખવામાં આવશે તથા ઍપમાંથી ખરીદીઓ અનલૉક કરવામાં આવશે

કેટલીક ગેમ અને ઍપ એવી ડિજિટલ આઇટમ અથવા સેવાઓનું વેચાણ કરે છે, જે તમારા અનુભવમાં વધારો કરે છે, જેમ કે ગેમમાં ચલણ અથવા વિશિષ્ટ ત્વચા. Play Pass વડે, ઍપમાંથી કરાતી કોઈપણ ખરીદી કોઈ કિંમત વિના તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કૌટુંબિક લાઇબ્રેરી વડે, કૌટુંબિક ગ્રૂપના મેનેજર કોઈ કિંમત વિના કુટુંબના 5 જેટલા સભ્યને Play Passનો ઍક્સેસ શેર કરી શકે છે. કુટુંબના સભ્યોને તેમના એકાઉન્ટમાં Play Pass સબ્સ્ક્રિપ્શન સક્રિય કરવું જરૂરી રહેશે. વધુ જાણો

મનોરંજન શેર કરો

કૌટુંબિક ગ્રૂપના મેનેજર Google Play Passનો ઍક્સેસ કુટુંબના અન્ય 5 સભ્ય સાથે શેર કરી શકે છે, જેથી પ્રત્યેક વ્યક્તિ તેમના પોતાના ડિવાઇસ પર તેનો આનંદ માણી શકે