[go: nahoru, domu]

લખાણ પર જાઓ

ચર્ચા:હીરણ નદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Ashok modhvadia (ચર્ચા | યોગદાન) (અસમંજસ...!) દ્વારા ૧૬:૧૧, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

અહીં મુજબ આ નદી "મોટાભાગે તલાલા નજીક વિલિન થઈ જાય છે" પણ પ્રભાસ પાટણ ખાતે ત્રિવેણી સંગમ સ્થાને વળી આ નદી હોવાનું જણાવાય છે. આ સરકારી સાઈટ પર પણ હિરણ નદી સમુદ્રને મળતી હોવાનો ઉલ્લેખ છે. જાણકાર મિત્રો કૃપયા વધુ સંશોધન કરી આ સઘળી વિગતોને, ચકાસીને, યોગ્ય રીતે અહીં ગોઠવે તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૦, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]