[go: nahoru, domu]

લખાણ પર જાઓ

વાઘલધરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૪: લીટી ૪:
| state_name = ગુજરાત
| state_name = ગુજરાત
| district = વલસાડ
| district = વલસાડ
| taluk_names = વલસાડ
| taluk_names = [[વલસાડ તાલુકો|વલસાડ]]
| latd = 20.610069 |latm = |lats =
| latd = 20.610069 |latm = |lats =
| longd= 72.925858 |longm= |longs=
| longd= 72.925858 |longm= |longs=
લીટી ૩૨: લીટી ૩૨:


આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
{{વલસાડ તાલુકાના ગામ}}


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૦૦:૧૨, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

વાઘલધરા
—  ગામ  —
વાઘલધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°36′36″N 72°55′33″E / 20.610069°N 72.925858°E / 20.610069; 72.925858
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

વાઘલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર ચિખલી અને વાપી વચ્ચે તેમ જ ચિખલીથી દક્ષિણ દિશા તરફ આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. વાઘલધરા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

આ ઉપરાંત અંહી જૈનોના ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની પંચગવ્ય આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ પંચગવ્ય (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને ઘી. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને પંચગવ્ય ચિકિત્સા કહેવાય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદ આધારીત હોય છે.) સારવાર દર્દીને અંહી માત્ર ૧ રૂપિયામાં મળે છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ